પ્રધાન મંત્રી પાક વીમા યોજનાનુ અરજી ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ
૧) સૌપ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે તમો પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઊપયોગ કરી શકશો.
૨) અરજીની વિગતો ત્રણ ભાગમા વહેંચાયેલી છે.
   અ) ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી.
   બ) ભાગ-૨ અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી.
   ક) ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી
૩) અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે.
૪) અરજદારે ભાગ ૧,૨, અને ૩ ની વિગતો ભરવાની રહેશે.
૫) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવવાની રહેશે..
૬) બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) મા અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ.
૭) બેંકે જે સરવે નંબરનુ ફોર્મ સ્વીકારીને તેની ઓનલાઈન રસીદ આપેલ હોય તેવા સરવે નંબર માટે બીજુ અન્ય ફોર્મ બીજી બેંક સ્વીકારી શકશે નહિ.
૮) જ્યા સુધી એક સરવે નંબરનુ ક્ષેત્રફળ પુરેપુરુ વપરાયેલ નહિ હોય ત્યા સુધી આંશીક ક્ષેત્રફળની જુદી જુદી અરજીઓ કરી શકાશે અને બેંકો સ્વીકારી શકશે.
૯) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવી લીધા બાદ જો પાક અથવા પાકની અન્ય વિગતો મા સુધારો જણાય તો તેને ઘોષણાપત્રક ભરીને તેની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરવાની રહેશે.
10) ખેડૂત ને જો ફોર્મની વિગતો મા ભુલ જણાય અને તે ફોર્મ બેંક દ્વારા સ્વીકારી લેવામા આવેલ હોય તો ખેડૂત બીજુ નવુ ફોર્મ ભરી ને બેંક મા આપી શકશે અને બેંક જુનુ ફોર્મ રદ કરી શકશે અને નવુ ફોર્મ સ્વીકારી શકશે.
11) જે પાક ની સમય મર્યાદા ચાલુ હશે તે જ પાક ભાગ -૩ ની વિગતો મા આવશે.
પ્રધાન મંત્રી પાક વીમા યોજના માટેના G.R
સુધારા ઠરાવ-ખરીફ ૨૦૧૯ માં દિવેલા અને કેળ પાક સિવાયના પાક માટે બેંકો માટે પોર્ટલ પર ઓનલાઇન ડેટા એન્ટ્રીની તારીખ લંબાવવા બાબત (15/07/2019)
ખરીફ ૨૦૧૯ માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજ્યમાં અમલ બાબત (04/07/2018)(04/07/2019)(04/07/2019)
રવિ-ઉનાળૂ ૨૦૧૮-૧૯ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત કલ્સ્ટર-૩ માટે અમલીકરણ સંસ્થા નક્કી કરવા(29/12/2018)
સુધારા ઠરાવ-રવિ -ઉનાળુ ૨૦૧૮-૧૯ માં ભરૂચ જિલ્લામાં ચણા પાકનો પાક ધિરાણ દર દર્શાવવા બાબત (૨૦/૧૨/૨૦૧૮) (20/12/2018)
રવિ-ઉનાળૂ ૨૦૧૮-૧૯ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા નક્કી કરવા તેમજ સુરત અને બનાસકાંઠા જિલ્લાનાં UPIS યોજના બાબત(26/11/2018)
રવિ-ઉનાળૂ ૨૦૧૮-૧૯ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા નક્કી કરવા તેમજ સુરત અને બનાસકાંઠા જિલ્લાનાં UPIS યોજના બાબત(26/11/2018)
સુધારા ઠરાવ- રવિ-ઉનાળુ ૨૦૧૮-૧૯ માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજ્યમાં અમલ બાબત(12/10/2018)
સુધારા ઠરાવ-ખરીફ ૨૦૧૮ તેમજ ઉનાળુ ૨૦૧૮ -૧૯માં પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત છેલ્લી તારીખોમાં ફેરફાર કરવા બાબત 21-07-2018(21/07/2018)
સુધારા ઠરાવ-ખરીફ ૨૦૧૮ માં સીંગવડ તાલુકાનો સમાવેશ કરવા બાબત 25-06-2018(25/06/2018)
ખરીફ-૨૦૧૮ ઋતુમાં પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા બાબત(07/06/2018)
સુધારા ઠરાવ-ખરીફ ૨૦૧૮ માં જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનો મગફળી પાકનો સમાવેશ બાબત 30-04-2018(30/04/2018)
ખરીફ ૨૦૧૮ અને રવિ - ઉનાળુ ૨૦૧૮ - ૧૯ માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજ્યમાં અમલ બાબત 05-04-2018 (05/04/2018)
રવિ-ઉનાળૂ ૨૦૧૭-૧૮ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા તેમજ આખરી તારીખો નક્કી કરવા બાબત(23/10/2017)
સુધારા ઠરાવ-ખરીફ ૨૦૧૭ માં દિવેલા અને કેળ પાક માટે બેંકો માટે પોર્ટલ પર ઓનલાઇન ડેટા એન્ટ્રીની તારીખ લંબાવવા બાબત (01/09/2017)
સુઘારા ઠરાવ- ખરીફ-૨૦૧૭ ઋતુમાં બેંકો દ્વારા SBI અને The New India Assurance Co Ltd ને પ્રિમિયમ મોકલવાની તારીખ લંબાવવા બાબત(03/08/2017)
સુઘારા ઠરાવ ખરીફ ૨૦૧૭ માં બેંકો માટે પોર્ટલ ઉપર ઓનલાઇન ડેટા એન્ટ્રીની તારીખ લંબાવવા બાબત (28/07/2017)
ખરીફ-૨૦૧૭ ઋતુમાં પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા નક્કી કરવા તેમજ યુનિફાઇડ પેકેજ ઇન્સયોરન્સ સ્કીમના અમલીકરણ બાબત (26/07/2017)
સુધારા ઠરાવ-ખરીફ ૨૦૧૭ અને રવિ-ઉનાળુ ૨૦૧૭-૧૮ માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજ્યમાં અમલ બાબત (06/04/2017)
ખરીફ ૨૦૧૭ અને રવિ-ઉનાળુ ૨૦૧૭-૧૮ માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજ્યમાં અમલ બાબત(01/04/2017)
રવિ-ઉનાળૂ ૨૦૧૬-૧૭ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા તેમજ આખરી તારીખો નક્કી કરવા બાબત(30/12/2016)
રવિ-ઉનાળૂ ૨૦૧૬-૧૭ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજયમાં અમલ બાબત(10/11/2016)
ખરીફ-૨૦૧૬ ઋતુમાં પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા બાબત(18/07/2016)
વર્ષ ૨૦૧૬-૧૭માં યુનિફાઇડ પેકેજ ઇન્સયોરન્સ સ્કીમના અમલ બાબત(18/07/2016)
ખરીફ-૨૦૧૬ ઋતુમા પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત અમલીકરણ સંસ્થા નક્કી કરવા બાબત(14/07/2016)
ખરીફ-૨૦૧૬ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત છેલ્લી તારીખોમાં ફેરફાર કરવા બાબત(07/07/2016)
ખરીફ-૨૦૧૬ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજનાનો સુઘારા ઠરાવ (13/06/2016)
ખરીફ-૨૦૧૬ માટે પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજનાનો રાજયમાં અમલ બાબત(16/04/2016)
રવી/ઉનાળુ - ૨૦૧૫-૧૬ માટે પાક વિમા યોજના શરૂ કરવા બાબત(21/10/2015)
ખરીફ-૨૦૧૫-૧૬ માટે દરખાસ્ત પત્ર ભરી ને બેંકમા આપવાની છેલ્લી તારીખની મુદ્દત વધારવા બાબત(09/09/2015)
ખરીફ-૨૦૧૫-૧૬ માટે પાક વિમા યોજના શરૂ કરવા બાબત.(18/04/2015)
વર્ષ: 2019-2020 અને મોસમ: ખરીફ માટે અરજી કરવાની અગત્યની તારીખો
પાકઅરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ઘોષણાપત્રક ભરવા માટેની છેલ્લી તારીખ
મકાઇ15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
બાજરી15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
જુવાર15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
મગફળી15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
તલ15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
અડદ15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
તુવેર15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
મગ15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
મઠ15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
નાગલી15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
ડાંગર પિયત15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
ડાંગર બિનપિયત15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
કપાસ પિયત15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
કપાસ બિનપિયત15 Jul 2019 23:59:59:00013 Jul 2019 23:59:59:000
કેળ31 Aug 2019 23:59:59:00029 Aug 2019 23:59:59:000
દિવેલા31 Aug 2019 23:59:59:00029 Aug 2019 23:59:59:000